તાજા સમાચાર

અમરોલી ના કોસાડ આવાસ માથી ડીસીબી એ ડ્રગ્સ નુ છુટક વેચાણ કરતા આરોપી ની ધરપકડ કરી. સુરતની ખાડી પર મહિલાનો લટકતો મૃતદેહ મળ્યો  પૂણા પો.સ્ટે વિસ્તારમાંથી ૪,૫૭,૦૦૦ ની કિંમત ના માદક પદાર્થ નો વધુ એક કેસ શોધી કાઢતી એલ.સી.બી.ઝોન-૧ સુરત શહેર તથા પુણા પોલીસ ” કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ સુરત શહેરની ઈકોસેલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો સુરત શહેરમાં RTOની બોગસ રસીદોથી જપ્ત વાહનો છોડાવનારનો સૂત્રધાર પકડાયો

અમરોલી ના કોસાડ આવાસ માથી ડીસીબી એ ડ્રગ્સ નુ છુટક વેચાણ કરતા આરોપી ની ધરપકડ કરી.

અમરોલી કોસાડ એચ-2 આવાસ ખાતે ગેરકાયદેસર રીતે એમ.ડી. ડ્રગ્સનું વેચાણ કરતા એક દંપતીને ઝડપી પાડવામાં આવ્યું. આ દંપતીના કબ્જામાંથી કુલ 12.359 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, જેની કિંમત 1,23,500 છે, તેમજ વેચાણના રોકડા 1,07,900 અને અન્ય મુદ્દામાલ મળી કુલ 2,41,400નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સુરત શહેર ક્રાઈમ બ્રાંચને ગુપ્ત બાતમી મળી

અમરોલી ના કોસાડ આવાસ માથી ડીસીબી એ ડ્રગ્સ નુ છુટક વેચાણ કરતા આરોપી ની ધરપકડ કરી.

અમરોલી કોસાડ એચ-2 આવાસ ખાતે ગેરકાયદેસર રીતે એમ.ડી. ડ્રગ્સનું વેચાણ કરતા એક દંપતીને ઝડપી પાડવામાં આવ્યું. આ દંપતીના કબ્જામાંથી કુલ 12.359 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, જેની કિંમત 1,23,500 છે, તેમજ વેચાણના રોકડા 1,07,900 અને અન્ય મુદ્દામાલ મળી કુલ 2,41,400નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સુરત શહેર ક્રાઈમ બ્રાંચને ગુપ્ત બાતમી મળી હતી કે, અમરોલી કોસાડ આવાસના એચ-2 બિલ્ડીંગ નં. 129, ઘર નં. 4 ખાતે રહેતા મોહસિન અહમદ પટેલ અને તેની પત્ની સમીમ મોહસિન અહમદ પટેલ, બંને સાથે મળીને એમ.ડી. ડ્રગ્સનું છૂટક વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન મોહસિન અહમદ પટેલ અને તેની પત્ની સમીમને તેમના ઘરેથી ગેરકાયદેસર માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ અને વજનકાંટા સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓના કબ્જામાંથી કુલ 12.250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદાજિત