
SGCCI ને મળ્યા સૌથી યુવા ઉપપ્રમુખ રવીરાજ દેસાઇ
તારીખ ૨૪/૦૫/૨૦૨૬ના રોજ વર્ષ ૨૦૨૬ – ૨૭ માટે દક્ષીણ ગુજરાતની સૌથી જુની મહાજન (વ્યાપારીક) સંસ્થા SGCCI ની બહુ ગાજેલ ઉપ પ્રમુખ પદની ચુટણીમા શ્રી રવીરાજ દેસાઇની ૧૨૮૮ મતની લીડ થી વીજયી થતાની સાથેજ સંસ્થાના સૌથી યુવા ઉપપ્રમુખ બન્યા. આ ચુટણીમા દિવસ દરમ્યાન કુલ ૨૫૦૫ મતો પડ્યા. જે માથી ૧૮ મત











