SGCCI ને મળ્યા સૌથી યુવા ઉપપ્રમુખ રવીરાજ દેસાઇ

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

તારીખ ૨૪/૦૫/૨૦૨૬ના રોજ વર્ષ  ૨૦૨૬ – ૨૭ માટે દક્ષીણ ગુજરાતની સૌથી જુની મહાજન (વ્યાપારીક) સંસ્થા SGCCI ની બહુ ગાજેલ ઉપ પ્રમુખ પદની ચુટણીમા શ્રી રવીરાજ દેસાઇની ૧૨૮૮ મતની લીડ થી વીજયી થતાની સાથેજ સંસ્થાના સૌથી યુવા ઉપપ્રમુખ બન્યા.

આ ચુટણીમા દિવસ દરમ્યાન કુલ ૨૫૦૫ મતો પડ્યા. જે માથી ૧૮ મત રદ્દ થતા ૨૪૮૬ માન્ય રહ્યા. ઉભેદવાર શ્રી નીતીન ભરૂચાને ૫૯૯ મત મળ્યા, જ્યારે ઉમેદવાર શ્રી રવીરાજ દેસાઇને ૧૮૮૭ મત મળ્યા.

બન્ને ઉમેદવારોએ ચુટણી પહેલા પ્રચારમા એડીચોટીનુ જોર લગાવી દીધેલુ.

રવીરાજ દેસાઇએ જણાવ્યુ કે આ જીત ફક્ત મારી નથી, સમગ્ર સુરતના ઉદ્મોગ જગતના વિશ્ર્વાસની જીત છે.


Leave a Comment