

અગાઉ પણ આરોપી પર 4 અલગ અલગ ગુના નોંધાયા છે.

RTI નામે બાંઘકામ કામ તોડવાની ધમકી આપી.
અલગ અલગ સરકારી કચેરીમા આરજી કરી.
મનીષ નવીન રાણા સ્ટ્રમ ન્યુઝ પેપર ચલાવે છે.
સુરત કલેકટર કચેરી સ્વાગત ફરિયાદ નિવારણમા ખોટી ખોટી ફરિયાદો ઉપજાવી.
મહાનગર પાલિકા ઉધના સાઉથ ઝોનમા ખોટી ખોટી હકીકત ઉપજાવી.
RTI ના મે ફરિયાદી કરવાની ધમકી
આપી આરોપી નાણાં ની માંગણી કરતો હતો







