ધોરણ ત્રણ ના વિદ્યાર્થી જોડે દુષ્કર્મ, ટ્યુશનના મહિલા શિક્ષકના પતિ દ્વારા કુકર્મ આચરાયુ

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

આરોપી વિશ્વનાથ પ્રસાદ

પવિત્ર શિક્ષણ ના વ્યવસાય ને તાર તાર કરતી પાંડેસરા વિસ્તારની ઘટના.

11 વર્ષીય બાળક ધોરણ ત્રણમા અભ્યાસ કરે છે, જે ધોરણ ચાર મા આવતા કોચિંગ ક્લાસ શરૂ કર્યું હતુ.

પાંડેસરામા આવેલ મહિલા શિક્ષિકાના ત્યા બાળક ટ્યુશન લેવા જતો હતો. દરમિયાન મહિલા શિક્ષિકાના પતિએ બાળક જોડે કુકર્મ કર્યું.

સાંજના સમયે ટ્યુશન નો સમય પૂર્ણ થયા બાદ આચર્યું કુકર્મ.

બાળક ટ્યુશન થી ઘરે પરત ન ફરતા માતાએ મહિલા શિક્ષિકાને કોલ કર્યો હતો. તમામ બાળકો ઘરે ચાલ્યા ગયા હોવાની વાત કરી હતી.

જોકે મહિલા શિક્ષિકાના ઘરમા આવેલા કિચન બાજુના એક અંધારપટ ખૂણામા બાળક જોડે મહિલા શિક્ષિકાના પતિ દ્વારા લઈ જઈ કુકર્મ આચરવામાં આવ્યું.

પાંડેસરા પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

મહિલા શિક્ષિકાના પતિ વિશ્વનાથ પ્રસાદ ની પોલીસે કરી ધરપકડ

અગાઉ કોઈ વિદ્યાર્થી જોડે આ પ્રમાણેનું કૃત્ય કર્યું છે કે કેમ તેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ