ભેસ્તાન પોલીસ સ્ટેશનામા નોંધાયેલ NDPS ના ગુન્હામા નાસતોફરતો આરોપી ઝડપાયો

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

સુરત બ્રેકિંગ

ભેસ્તાન પોલીસ સ્ટેશનામા નોંધાયેલ NDPS ના ગુન્હામાં નાસતોફરતો આરોપી ઝડપાયો.

સુરત SOG પોલીસે આરોપી ઈમરાન મુડીને ભેસ્તાન વિસ્તાર માથી ઝડપી પાડ્યો.

પોલીસે ભેસ્તાનના તિરુપતિ નગર પાસેથી સોહેલને 186 ગ્રામના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો

પોલીસે આરોપી સોહેલ મોહમદ પાસેથી ગાંજો, મોબાઈલ, રોકડ રકમ કબજે લીધી હતી

જે મામલે પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુન્હોનોધી આગળની તપાસ શરૂ કરી હતી.

આરોપીની પૂછપરછમા ઈમરાનનુ નામ ખૂલ્યુ હતુ જેમા ઈમરાન અને મહેફૂઝ છૂટકમા ગાંજો વેચતા હતા.

આરોપી ઈમરાન રીઢો ગુનેગાર છે, સુરત પોલીસના હાથે પ્રોહિબિશન, મારામારી, ચોરી, આર્મ્સ એક્ટ, હત્યા સહિતના 20 ગુનામા પકડાઇ ચૂક્યો છે.

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ