


આ અંગે સચીન જીઆઇડીસી પોલીસને જાણકારી મળતા તેમણે સ્થળ ઉપર પહોંચી યુવક ની લાશ નહેર માથી બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે નવી સીવીલ હોસ્પિટલ મોકલી.
હજુ મૃતક ની ઓળખ થઇ શકી નથી. પરંતુ પોલીસે આ દિશામા સઘન તપાસ શરૂ કરી દીધી છે.
આસપાસ ના લોકો ની પૂછપરછ પણ કરવામાં આવી. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, આ આત્મહત્યા છે કે ખૂન.







