

સુરતના કાપોદ્રામા ગેંગરેપ અને હત્યાંની કોશિશનો ગુનો નોંધાયો. કાપોદ્રાના કુખ્યાત ગણેશ રાજપૂત સામે ગુનો નોંધવામા આવ્યો.

આરોપીએ પોતાની પત્નીને માર મારી બળાત્કાર ગુજાર્યો. તેમજ પોતાના મિત્ર પાસે પણ પત્ની સાથે બળાત્કાર કર્યો
પત્નીને માર મારી તાપી નદીમા નાખી હત્યાંની કોશિશ કરી હતી, મહિલાને ઈજાગ્રસ્ત હાલતમા સારવાર હેઠળ ખસેડવામા આવી.
મહીલા દ્વારા કાપોદ્રા પોલીસ મથકમા નોંધાવી ફરિયાદ.
કાપોદ્રા પોલીસે આરોપી સામે ગેંગરેપ અને હત્યાંની કોસિશનો ગુનો નોંધી ધરપકડ કરી.
કાપોદ્રા ગણેશ રાજપૂત સહીત મિત્રો મળી ચાર આરોપીની કરી ધરપકડ.

આરોપી ગણેશ રાજપૂત સામે અગાવ 26 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે.







