
???????????? સુરત બ્રેકીંગ ????????????

સુરતની ખાડી પર મહિલાનો લટકતો મૃતદેહ મળ્યો
સચિન GIDC પાસેની ખાડી પરથી મહિલાનો લટકતો મૃતદેહ મળ્યો.
પાણીના પાઈપની એન્ગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો.
મૃતક મહિલાની ઉંમર આશરે 25થી 30 વર્ષ હોવાનું અનુમાન.
મહિલાની ઓળખ હજુ સુધી થઈ નથી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો.
આત્મહત્યા કે હત્યાને લઈ રહસ્ય ?
પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું







