

પુણા ગામે રહેતા સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાળા અને એક મહિલા સામે નોંધાઈ ફરીયાદ.

ફરીયાદીને લોનના બહાને મહિલા પાસે ફોન કરાવી બાદ કાવતરું કર્યું હતું.
દિવ્યા ઉર્ફે દક્ષા મારફતે ફરિયાદી ના અર્ધ-નગ્ન હાલતમાં યુગલ રોમાન્સ માણતા હોઈ તેવા ૨ વિડીયો કલીપ/ફોટા પાડી લીધા હતા.
રેપના કેસમાં ફસાવી ધમકાવી ફરિયાદી પાસે રૂ.૧૪ લાખ પડાવી લીધા હતા.
વરાછા પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ શરૂ કરી.







