ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને કોર્ટે કયાં કેસમાં ન આપી રાહત, અરજી ફગાવી, જાણો શું છે મામલો

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं


<p>હાર્દિક પટેલ કેસમાંથી મુક્તિ માટે અરજી કરી હતી જો કે કોર્ટે તેની અરજીને ફગાવતા રાહત આપી નથી. સમગ્ર મામલાની વાત કરીએ તો હાર્દિક પટેલને પાટીદાર આંદોલન (Patidar Andolan) દરમિયાન આમરણાંત ઉપવાસ સમયે પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી હતી આ મામલે તેમના સામે ફરિયાદ થઇ હતી અને તેનો કેસ ચાલી રહ્યો છે. આ મામલો ગ્રામ્ય કોર્ટે તમામ દલીલને અંતે આ નિર્ણય લેતા તેમની કેસમાંથી મુક્તિની અરજી ફગાવી છે.ઉલ્લેખનિય છે કે, વર્ષ 2018માં હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે &nbsp;ફરિયાદ નોંધાઇ હતી.ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની &nbsp;ફરિયાદ થઇ હતી. આ કેસનો આજે કોર્ટમાં ચુકાદો હતો</p>

Source link

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ