

ઘણા સમય થી રોડનો પડતર પ્રશ્ન હતો જે અંગે વોર્ડ નં. 17 પુણા વિસ્તારના ભાજપ ના કોર્પોર્રેટર સ્વાતિ કયાડા ને ફરિયાદ મળતા સ્થળ ઉપર એસ.એમ.સી.ના સનદી અધિકારી ને યોગી નગર સોસાયટી માં રૂબરૂ બોલાવી આર.સી.સી. રોડ બનાવા તાકીદ કરી જેથી લોકો ને સુગમ સુવિધા મળી રહે અને તેમના પ્રશ્ન નું નિરાકરણ આવે. સ્થાનિક લોકોએ કોર્પોરેટોર શ્રી નો આભાર વ્યક્ત કર્યો કે ઘણી લાંબા સમય થી આ પડતર પ્રશ્ન હોઈ કોઈએ સાંભળતું પણ નહોતું પરંતુ આપશ્રીએ રસ દાખવી ને અમોન દરકાર આપી.







