

તારીખ 12-12-23 ના રોજ વોર્ડ નં 17 ના મત વિસ્તારમાં આવેલ કૃષ્ણ નગર સોસાયટીના પ્રમુખશ્રી પાસે જાણવા મળેલ માહિતી મુજબ કોર્પોરેટર શ્રી સ્વાતિ કયાડાના અથાગ પ્રયત્નો થકી આરસીસી રોડ મંજુર કરવામાં આવેલ અને જે અંગે ની ગ્રાન્ટ ફાળવેલ. આ અંગે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સાથે કોર્પોરેટર શ્રી સ્વાતિ કયાડા અને કાર્યકર્તાઓએ ભેગામળી અમો સોસાયટી ના રહીશો ને શુભેચ્છા પાઠવી તેમજ અમો સોસાયટી ના રહીશોએ કોર્પોરેટોર શ્રી નો આભાર વ્યક્ત કર્યો.







