
ખાસ જાણવા જેવું કે શનિવાર તારીખ ૨૦/૦૧/૨૦૨૪ ના રોજ શેર માર્કેટ રાબેતા મુજબ ચાલુ રહેશે. જેમાં તમામ વ્યવહારો કરી શકાશે, એમ શેર માર્કેટના BSE અને NSE na તમામ સેગમેન્ટમા આખા દિવસ કામ કાજ ચાલુ રહેશે અને પૂર્ણ રીતે કાર્યરત રહેશે. તમામ સેટલમેન્ટ પણ રાબેતા મુજબ જ રહેશે.

વધુમાં સોમવારે તારીખ ૨૨/૦૧/૨૦૨૪ ના રોજ અયોધ્યાના શ્રીરામ મંદિરમા શ્રી રામજીના મૂર્તિ ની પ્રણ પ્રતિષ્ઠા થવા જય રહી છે તે દિવસે માર્કેટ રાજા પાળશે.
ટૂંકમાં કહીએ તો શનિવાર ને બદલે સોમવારે શેર માર્કેટ મા રજા રહેશે.






