
સુરત બ્રેકિંગ

સુરત ના વરાછા વિસ્તાર મા બનેલ ઘટના સામે આવી,
ફેસબુક ઉપર રમકડાં વેચવાના બહાને કરી લોકો સાથે છેતરપિંડી.
માત્ર 389 રૂપિયા માં રમકડાંની લોભાણી સ્કીમો આપીઅલગ અલગ 3500 થી વધુ લોકો સાથે કરવામાં આવી છેતરપિંડી.
વરાછા પોલીસે છેતરપિંડી કરનાર ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા
આરોપીઓ પોલીસ ફરિયાદ નહિ થાય તે માટે નાની-નાની રકમની છેતરપિંડી કરતા હતા.
પોલીસે બેન્ક એકાઉન્ટ તપાસતા થયા મોટા ખુલાસા, 13 લાખ 83 હજાર થી વધુ ની મત્તા એકાઉન્ટ માં જમા હતી,
ઝડપાયેલા ઈસમો ફેસબુક પર દર બે દિવસે આઈડી બદલી ડીલીટ કરતા હતા.
વરાછા પોલીસે ગુનો નોંધી ત્રણ ને ઝડપી પાડ્યા, પોલીસ તપાસ મા હજુ મોટા ખુલાસા થઇ શકે તેવી શક્યતાઓ છે.






