ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, એમડી ડ્રગ્સ કેસમાં મુંબઈ નાલાસોપારા થી નાઇજિરિયન યુવક સહિત બે આરોપીઓની ધરપકડ

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

 

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સચિન કપલેથા થી ઝડપી પાડવામાં આવેલ 55 લાખથી વધુના એમડી ડ્રગ્સ નો મામલો

એમડી ડ્રગ્સ કેસમાં મુંબઈ ના નાલાસોપારા થી નાઇજિરિયન યુવક સહિત બે આરોપીઓની ધરપકડ

16મી નવેમ્બરના રોજ ક્રાઈમ બ્રાન્ચે હોન્ડા સિટી કાર સાથે ત્રણ આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી

આરોપીઓની પૂછપરછ માં નાલાસોપારા થી અજય ઠાકુર પાસેથી ડ્રગ્સ લાવવામાં આવ્યો હતો

જેથી ક્રાઈમ બ્રાન્ચે અજય ઠાકુર ની ધરપકડ બાદ નાઇજિરિયન યુવક ડેવિડ નામના શખ્સને ઝડપી પાડયો હતો

મુંબઈ ના નાલાસોપારા ખાતે આવેલ નાઇજિરિયન લોકોના વિસ્તારમાંથી ધરપકડ

અજય ઠાકુર નાઇજિરિયન યુવક પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો

જે ડ્રગ્સ સુરતના વેપારીઓને વેચાણ કર્યું હતું

ડેવિડ ને મુંબઈ પોલીસ દ્વારા વર્ષ 2015 માં ફ્રોડ કેસમાં ઝડપી પાડયો હતો

નાઇજિરિયન આરોપી ડેવિડ દ્વારા હિન્દી ફિલ્મ માં કેમેરામેન તરીકે નોકરી કરી ચૂક્યો છે

આરોપી ડેવિડ ની ઊંડાણપૂર્વક ની પૂછપરછ હાથ ધરવામાં આવશે

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ