
ગત રોજ સચિન વિસ્તારમા બની એક દુખ:દ ઘટના, એક યુવકે અગમ્ય કારણો સર કર્યો આપઘાત.


ગત રોજ સચિન વિસ્તાર મા આવેલ આગમ નવકાર સોસાયટી મા રહેતા 27 વર્ષીય સંદીપ અનિલ ગિરી નામક યુવકે અગમ્ય કારણો સાર પોતાનું જીવન ટૂંકાવ્યું .
યુવકે ગળામાં ફાંસો ખાઈને આપઘાત કર્યો આપઘાતનું કારણ આક બંધ, સચિન પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. મૃતકને પહેલા 108 ની મદદથી બેભાન અવસ્થામાં રાત્રે આશરે 11:25 આસપાસ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ઉપરના ક્ટરોએ ચેક કરીને મૃત જાહેર કરેલ. મૃતક યુવક પરિણીત છે અને એક બાળક પણ છે. છેલ્લા આશરે 7 વર્ષ હથી સોની ચાંદીના કારખાના માં નોકરી કરી રહ્યો હતો. ઘટનાની વધુ તાપસ સચિન પોલીસ કરી રહી છે






