Category: સતર્ક મિત્રમ ( ગુનો )

નાંણા ધીરધાંરના લાયસન્સનો ગેરઉપયોગ કરી ફરીયાદી પાસેથી વધુ વ્યાજ વસુલ કરવા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઉધના પોલીસ.