ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 2022, મુંબઈમા હથિયારો સાથે ધાડ તેમજ વલસાડ રેલવે આંગડિયા લૂંટના ગુનાઓમા રીઢા આરોપીઓને હાથ બનાવટ ની દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Mitram News
સુરત શહેરમા હનીટ્રેપના કિસ્સાઓ વધ્યા. વરાછા પોલીસ સ્ટેશનમા વધુ એક હનીટ્રેપ ની ફરિયાદ નોંધાઈ Mitram News