ભારતીય રાષ્ટ્રીય રમત હોકી ના CEO નું પગાર ના થવાને લીધે રાજીનામુ

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

ભારતીય રાષ્ટ્રીય રમત હોકી ના CEO નું 3 મહિનાથી પગાર ના થવાને લીધે રાજીનામુ, 13 વર્ષ થી આ પદ ઉપર હતા એલાન નોર્મન. ભારતીય મહિલા હોકી ટિમ ના કોચ જેનેક શોપમેન બાદ રાજીનામુ આપતા ખેલ જગતમાં જાત જાતના તર્ક વિતર્ક ચાલે છે. શોપમેને આંતિરક જૂથવાદ ને કારણ જણાવેલ. ભારતીય હોકી માટે આ એક મોટો ઝાટકો છે.

સત્તવાર રીતે હોકી ઇન્ડિયાએ નોર્મન ના રાજીનામાનું કારણ જણાવ્યું નથી.

પીટીઆઈએ સૂત્રો થી દાવો કર્યો છે કે ત્રણ મહિનાથી બાકી રમક ના ચુકવતા એલાન નોર્મન નારાજ હોય અને કામ ના વાતાવરણ થી પણ ના ખુશ થઇ રાજીનામુ આપ્યું હોય શકે. હોકી ઇન્ડિયા માં જૂથવાદ ચરમ ઉપર, તેણે જણાવ્યું કે હોકી ઈંડિયા માં બે જૂથ કાર્યરત છે. એક તરફ હું અને પ્રમુખ દિલીપ તિર્કી તો બીજી બાજુ સચિવ ભોળાનાથ સિંહ,એક્સીક્યુટીવ ડિરેક્ટર કમાન્ડર આર.કે. શ્રીવાસ્તવ તેમજ ખજાનચી શેખર જે મનોહરન છે.

નોર્મન ના કાર્યકાલ દરમયાન ભારતીય ટિમ ટોપ રેન્ક ઉપર પહોંચી હતી.
નોરમને મોટાભાગનો કાર્યકાળ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન ના ભૂતપૂર્વં પ્રમુખ નરિન્દર બત્રા ના સાનિધ્યમાં વિતાવ્યો છે. નોર્મન ના કાર્યકાળ દરમ્યાન ભારતની મહિલા તેમજ પુરુષ હોકી ટિમ તેમની સર્વકાલીન શ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરેલ, તે ઉપરાંત ટોક્યો ઓલિમ્પિક્સ પુરુષ ટીમે માં બ્રોન્ઝ મેડલ જીતી 41 વર્ષની લાંબી રાહ નો અંત પણ લાવેલ.

ફેડરેશનનના પ્રમુખ દિલીપ તિર્કી એ જણાવ્યું કે નોર્મન ના પ્રયાસો થાકી ભારતીય હોકી ને નવી મજબૂતી મળી હતી, તેમને નોર્મન નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ હોકી ખેલાડી હોવા ઉપરાંત ફેડરેશન ના પ્રમુખ તરીકે પણ છેલ્લા 13 વર્ષથી તેમની શંકાયેલો અને તેમના કામ ની પદ્ધતિ થી ખુબજ સંતુષ્ટ છું. તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પણ પાઠવી.

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ