વોર્ડ નં 17 પુણા વિસ્તાર ની કૃષ્ણનગર સોસાયટી માં કોર્પોરેટરશ્રી સ્વાતિ કયાડા ના પ્રયત્નો થકી આરસીસી રોડ મંજુર.

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

તારીખ 12-12-23 ના રોજ વોર્ડ નં 17 ના મત વિસ્તારમાં આવેલ કૃષ્ણ નગર સોસાયટીના પ્રમુખશ્રી પાસે જાણવા મળેલ માહિતી મુજબ કોર્પોરેટર શ્રી સ્વાતિ કયાડાના અથાગ પ્રયત્નો થકી આરસીસી રોડ મંજુર કરવામાં આવેલ અને જે અંગે ની ગ્રાન્ટ ફાળવેલ. આ અંગે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સાથે કોર્પોરેટર શ્રી સ્વાતિ કયાડા અને કાર્યકર્તાઓએ ભેગામળી અમો સોસાયટી ના રહીશો ને શુભેચ્છા પાઠવી તેમજ અમો સોસાયટી ના રહીશોએ કોર્પોરેટોર શ્રી નો આભાર વ્યક્ત કર્યો.

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ