Gujarat News | ગુજરાતની 510 બોગસ સહકારી મંડળી રદ, જુઓ અહેવાલ

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

<p>બોગસ સહકારી મંડળીઓ અને સભાસદો પર મંત્રી જગદીશ વિશ્વકર્માની તવાઈ.&nbsp;રાજ્યની 510 બોગસ સહકારી મંડળીઓ રદ્દ કરાઇ .&nbsp;2,99,213 બોગસ સભાસદોના નામ રદ્દ કરાયા .&nbsp;રાજ્યભરની 6116 મંડળીઓ સ્થગિત હોવાનું ધ્યાને આવ્યું હતું .&nbsp;તમામ 6116 સ્થગિત મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ તપાસ કરવી હતી .&nbsp;6116 સ્થગિત મંડળીઓ પૈકી 526 મંડળીઓને ફડચામાં લઈ જવાઈ .&nbsp;સ્થગિત પૈકી 454 મંડળીઓ પુનઃ કાર્યરત કરવામાં આવી.</p>

Source link

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ