

ભારતીય દંડ સંહિતાની વિવિધ જોગવાઈઓને લઈ વિરોધ.

કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા સુધારા વધારામાં ડ્રાઈવરો નારાજ.
ટ્રક, ટેમ્પો, બસ વગેરે જેવા કોમર્શિયલ વાહનોના અકસ્માત કેસ ને લઈ વિરોધ
સરકારે વાહન ચાલકને રૂ. ત્રણ લાખ સુધીનો દંડ તથા ૧૦ વર્ષની કેદની સજાની
આકરી જોગવાઈ કરી છે
દેશમાં અનેક જગાએ કોમર્શિયલ વાહનોના માલિકો તથા ડ્રાઈવરો દ્વારા આંદોલન
સુરતમાં પણ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ટેમ્પાચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું






