સુરત SOG પોલીસે 91 કિલો ગાંજાના ગુન્હામાં નાસતાફરતા મુખ્ય આરોપીની ધરપકડ કરી

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

વિક્રમ સંવત 2080, કાર્તક સુદ દશમ.

 

આરોપી બાલકૃષ્ણ ક્રિનાથ ગૌડ છેલ્લે દોઢ વર્ષથી નાસતોફરતો હતો

આરોપીના સાથી મિત્રોને આ પેહલા SOG ટીમે 91 KG ગાંજા સાથે ઝડપી પડ્યો હતો

આ 91 KG જેની કિંમત 9.14.690 હતી

હાલ પોલીસે બાલકૃષ્ણ ક્રિનાથ ગૌડની ધરપકડ કરી આગળની તપાસ હાથધરી છે

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ