

ઈઝરાયલ ના વડાપ્રધાને હમાસ દ્વારા ત્રણ શરતોની યુદ્ધ વિરામ ની દરખાસ્ત ને પૂર્ણ રીતે નકારી દીધી છે.

તેમણે કયું કે હમાસ ના જૂથ સાથેની વાટાઘાટો ક્યાંય જઈ રહી નથી તેમજ તેમની શરતો પણ વિચિત્ર છે.
વિજય થી અમે ખુબજ નજીક છીએ અને પૂર્ણ વિજય જ એક માત્ર વિકલ્પ છે, આ યુદ્ધ નો. હમાસ નું અસ્તિત્વ ફકત હુમલા ઉપર જ ટકેલું છે. તેઓ હવે વધુ ટકી શકે એમ નથી. બસ મોટો ઉમલો, હત્યાકાંડ તેમના ખાત્મા માટે પૂરતો છે.
ઇઝરાયેલ સમર્થિત યુદ્ધવિરામ પ્રસ્તાવના જવાબમાં
હમાસે શ્રેણીબદ્ધ માંગણીઓ રજૂ કર્યા પછી તેઓ
બોલી રહ્યા હતા. હમાસનું જૂથ જાણે આંગળું
આપતા કોચું પકડવા જેવી વાત કરતા હોય એમ
લાગે છે. ને જાણે અમે કમજોર પડી ગયા હોઈએ
એમ ખોટી માન્યતા ધરાવતા હોય પણ અમે કમજોર
નથી. અમારી સેનાનો વિજય હાથવેંત મા છે.

ઇઝરાયેલ સમર્થિત યુદ્ધવિરામ પ્રસ્તાવના જવાબમાં
હમાસે શ્રેણીબદ્ધ માંગણીઓ રજૂ કર્યા પછી તેઓ
બોલી રહ્યા હતા. હમાસનું જૂથ જાણે આંગળું
આપતા કોચું પકડવા જેવી વાત કરતા હોય એમ
લાગે છે. ને જાણે અમે કમજોર પડી ગયા હોઈએ
એમ ખોટી માન્યતા ધરાવતા હોય પણ અમે કમજોર
નથી. અમારી સેનાનો વિજય હાથવેંત મા છે.





