40 લાખની કાપડ ચીટિંગનો આરોપી ઝડપાયો, ત્રણ માસથી આરોપી ફરાર હતો

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

40 લાખની કાપડ ચીટિંગનો આરોપી ઝડપાયો

ત્રણ માસથી આરોપી હતો ફરાર

પેમેન્ટની ઉઘરાણી કરતા હાથ ઊંચા કરી વેપારીને ધાક ધમકી આપી હતી

બેગમ વાડી દાદા માર્કેટમાં માજિસા માસ સિલેક્શન નામથી શૂટનું કાપડ વેપારી જોડે છેતરપિંડી કરી હતી

દલાલ મારફત વર્ષ 2023 માં ઉમર આબિદ ચાંદી વાલા એ ધંધાકીય સંબંધો બાંધ્યા હતા

પોતાની પત્ની આલ્યા દુકાન સાચવતી હોવાનું જણાવ્યું હતું

પોતાનો ભાગીદાર મુરતુજા ઉર્ફે ઇમરાન અલ્તાફ ચાંદી વાલા વેચાણ સાથે દલાલી પણ કરતા હોવાની વાત કરી હતી

જે બાદ વેપારીનો વિશ્વાસ અને ભરોસો કેળવી 40 લાખની કિંમતનું શુટ નું કાપડ લઈ ગયો હતો

જેનું પેમેન્ટ આપવા હાથ અધ્ધર કરી દેતા

સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી

જે કેસમાં ત્રણ માસથી ફરાર ઉંમર ચાંદીવાળાની ધરપકડ

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ