ગાંધીનગર ગિફ્ટ સિટીમાં યોજાશે આ વર્ષનો ફિલ્મફેર એવોર્ડ સમારંભ.

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

69 મોં ફિલ્મફેર એવોર્ડ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાય તેવી શક્યતાઓ છે, વર્ષ 2023 માં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને વર્લ્ડવાઈડ મીડિયા પ્રા. લી. વચ્ચે એવોર્ડ સમારંભ માટે કરાર થયા હતા. હિન્દી ફિલ્મ જગતનો શ્રેષ્ઠ એવોર્ડ ફિલ્મફેર ના આયોજન ની તાડમાર તૈયારીઓ શરુ થઇ ગઈ છે. આ એવોર્ડ સમારોહના ગુજરાત માં આયોજન થી ગુજરાત ની સ્થાનકી સંસ્કૃતિ અને બૉલીવુડ ના ફિલ્મ જગત વચ્ચે આદાન પ્રદાન થવાથી ગુજરાતમાં ફિલ્મ નિર્માણ અને રોકાણ માં વધારો થઇ શકે.
વિશ્વાસપાત્ર માધ્યમથી મળતી માહિતી અનુસાર આ વખતે 28 મી જાન્યુઆરી 2024 ના ઓજ ગાંધીનગર ના ગિફ્ટ સીટી માં આ એવોર્ડ નું આયોજન થઇ શકે છે. આ એવોર્ડ સમારંભ નું આયોજન ફિલ્મફેર અને ગુજરાત ટુરીઝમ વિભાગ સૈયુક્ત ઉપક્રમે કરવા જય રહ્યું છે.

અત્રે એ યાદ રહે કે આ એવોર્ડ હિન્દી ફિલ્મ જગતનો સૌથી જૂનો સન્માનિત એવોર્ડ છે.

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ