
<p>Junagadh Asaram Ashram | જૂનાગઢ આસારામ આશ્રમની જગ્યાનો તંત્ર દ્વારા કબજો લેવામાં આવ્યો. વર્ષ 2002 માં આશ્રમની ફાળવણી કરવામાં આવી હતી રદ. સક્ષમ ઓથોરિટી સમક્ષ અપીલો કરવામાં આવી હતી. તમામ અપીલો નાં મંજૂર થતાં જમીનનો લેવામાં આવ્યો કબજો. સીટી મામલતદાર અને પોલીસ દ્વારા કાર્યવાહી. ફ્ળ ફુલ માટે ફાળવવામાં આવી હતી જમીન.</p>







