ગેર કાયદેસર ગેસ રીફીલીંગ કરી ગુનાહીત પ્રવૃતી કરતા અલગ અલગ દુકાન ધારકોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી લસકાણા પોલીસ ટીમ

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

મહે.પોલીસ કમીશ્નર અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમીશ્નર સેક્ટર-૧ વાબાંગ જામીર સાહેબ નાઓની સુચના મુજબ તથા ના.પો.કમિ., ઝોન-૧ આલોક કુમાર સાહેબ સાહેબ અને મ.પો.કમિ. “એ” ડીવીઝન વી.આર.પટેલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેર કાયદેસર ગેસ રીફીલીંગ કરી ગુનાહીત પ્રવૃતી કરી ગુનાહીત પ્રવૃતી ચલાવતા આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સુચનાઓ આપેલ.

જે અન્વયે પો.ઈન્સ.સાશ્રી કે.એ. ચાવડા નાઓએ યોગ્ય સુચના અને માર્ગદર્શન મુજબ ઉપરોક્ત કાર્યવાહી કરવા સારૂ સર્વેલન્સ સ્ટાફ પોલીસ સબ ઈન્સ. એન.આર.પટેલ નાઓએ સર્વેલન્સ સ્ટાફના તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી લસકાણા પો.સ્ટે વિસ્તારમાં અલગ અલગ વસ્તીવાળા વિસ્તારમાં સઘન ચેકીંગ/પેટ્રોલીંગ કરી ગેર કાયદેસર ગેસ રીફીલીંગ કરી ગુનાહીત પ્રવૃતી કરી ગુનાહીત પ્રવૃતી કરતા અલગ અલગ દુકાન ધારકો કુલ્લે-૦૫ ઈસમો પકડી ગુનાહીત પ્રવૃતી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

દાખલ કરેલ ગુના:-

(૧) લસકાણા પો.સ્ટે. પાર્ટ-બી ગુ.ર.નં.-૧૧૨૧૦૦૧૦૨૫૦૨૨૩/૨૦૨૫ બી.એન.એસ કલમ- ૨૮૭ મુજબ આવશ્યક ચીજવસ્તુ અધિનીયમ કલમ ૩,૪,૭ મુજબ.

(૨) લસકાણા પો.સ્ટે. પાર્ટ-બી ગુ.૨.નં.-૧૧૨૧૦૦૧૦૨૫૦૨૨૪/૨૦૨૫ બી.એન.એસ કલમ- ૨૮૭ મુજબ આવશ્યક ચીજવસ્તુ અધિનીયમ કલમ ૩,૪,૭ મુજબ.

(૩) લસકાણા પો.સ્ટે. પાર્ટ-બી ગુ.ર.નં.-૧૧૨૧૦૦૧૦૨૫૦૨૨૫/૨૦૨૫ બી.એન.એસ કલમ- ૨૮૭ મુજબ આવશ્યક ચીજવસ્તુ અધિનીયમ કલમ ૩,૪,૭ મુજબ.

(૪) લસકાણા પો.સ્ટે. પાર્ટ-બી ગુ.૨.નં.-૧૧૨૧૦૦૧૦૨૫૦૨૨૬/૨૦૨૫ બી.એન.એસ કલમ- ૨૮૭ મુજબ આવશ્યક ચીજવસ્તુ અધિનીયમ કલમ ૩,૪,૭ મુજબ.

(૫) લસકાણા પો.સ્ટે. પાર્ટ-બી ગુ.ર.નં.-૧૧૨૧૦૦૧૦૨૫૦૨૨૭/૨૦૨૫ બી.એન.એસ કલમ- ૨૮૭ મુજબ આવશ્યક ચીજવસ્તુ અધિનીયમ કલમ ૩,૪,૭ મુજબ

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ