

આરોપી રાહુલ જયનારાયણ સિંહ, અને જીતુ નવલ જાદવ સાથે ફરિયાદી ના પિતાના કારખાનામાં જઈ તું પોલીસ ફરિયાદ કરશે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી.

છેલ્લા છ મહિનાથી હેરાન પરેશાન કરતા આરોપીઓની શાન ઠેકાણે પાડી.
ફરિયાદી છેલ્લા છ મહિનાથી કામ પર જતા તે દરમિયાન પાછળથી આવી હેરાન પરેશાન કરતા સાથે જબરદસ્તી વાતો કરવા દબાણ આપતા.
ફરિયાદીના મોબાઇલ પર whatsapp મેસેજ કરતા ફેસબુકની અલગ અલગ આઈડી બનાવી પરેશાન કરતા.
ફરિયાદી ઘરે એકલા હોવાનો ફાયદો ઉઠાવી તેનો હાથ પકડી જબરદસ્તી કરતા.
ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન દેસાઈ ગુનાની ગંભીરતા જોઈ ટેકનિકલ સર્વલન્સ હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે ત્રણે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.







