પાલનપુર જકાત નાકા પાસે ટ્રક ચાલકે યુવકને કચડી માર્યો …

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

. . . . . સુરત બ્રેકિંગ . . . .

 

પાલનપુર જકાત નાકા વિસ્તારમા ટ્રક ચાલકે યુવકને કચડી માર્યો.મૃતક ટ્રકના ટાયર નીચે રાત્રી દરમિયાન સુઈ ગયો હોવાનો ટ્રક ચાલાકનો આરોપ.

વહેલી સવારે ટ્રક ચાલુ કરી તો પાછળનુ ટાયર યુવકના માથા પર ફરી વળ્યું .

ઘટનાને લઇ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ