
ચોક બજાર વિસ્તાર ની ઘટના.


રાજ્યભરની પોલીસ અસામાજીક તત્વો સતત કરવાહી ચાલુ.ચોક બજાર પોલીસ ત્રણ માથાભારે ઈસમોની કરી ધરપકડ.
થોડા દિવસ પહેલાલ અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો હતો.
સીસીટીવી ના આધારે ચોક બજાર પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી.
એક ગાડી પર ત્રણ જેટલા અસામાજિક તત્વો આવી ફરિયાદીને છરો બતાવી લાફો મારી જાતિ વિશે અપનામિત ટિપ્પણી કરવામા આવી હતી.
આરોપી દિપક ફુટેકર, પવન ઉર્ફે કાળીયો, વંશ ઉર્ફે બીટ્ટુ નામના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા
આરોપીઓને પકડી તેમની શાન ઠેકાણે લાવવામા આવી.







