

સોસીયલ મીડિયા વાયરલ થયેલ રિલ ના આધારે આરોપીની ઓળખ.

વર્ષ 2024 મા રાંદેર પોલીસના ચોપડે નોંધાયો હતો ચેન સ્નેચિંગ નો ગુન્હો.
જે ગુન્હામા આરોપીની પોલીસે કરી ધરપકડ.
જે તે સમયે બનેલી ચેન સ્નેચિંગની ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
દહેગામમા થયેલ ડબલ મર્ડર કેસમા ઝડપાયેલા આરોપીની સોસીયલ મીડિયા રિલ્સ જોઈ, આરોપીને ફરિયાદીએ ઓળખી બતાવ્યો.
રાંદેર પોલીસ મથકમા ચેન સ્નેચિંગ નો ગુન્હો નોંધાયો હતો.
જે ગુન્હામા આરોપી વનરાજનાથ ઉર્ફે બનાનાથ ઉર્ફે વણ્યો કંચનનાથ મદારી ની પોલીસે કરી ધરપકડ.
ગાંધીનગર દહેગામમા ડબલ મર્ડર ની ઘટનામા આરોપીની ધરપકડ થઈ હતી.
જે આરોપી અમદાવાદ સાબરમતી જેલમા બંધ હતો.
જ્યાંથી પોલીસે આરોપીનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી
પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા.







