


ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીની શોધ ખોળ હાથ ધરી.
સુરતના અઠવા પોલીસ મથક હદ વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો
ગોપીપુરા કાજીના મેદાન પાસે એક યુવક ઉપર જીવલેણ હુમલો,
ઉંમર 25 ઈદરીશ શેખ પર ચારથી પાંચ લોકો દ્વારા જીવલેણ હુમલો.
માથાના ભાગે તલવાર વડે હુમલો કરતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે.
પરિવાર ની ન્યાય માટે માંગણી.







