સુમુલ (અમુલ)સુરતના ટ્રક ચાલકે કતારગામ કાંસાનાગર ખાતે સાયકલ સવાર સિનિયર વકીલને કચડી નાંખ્યા.

👇खबर सुनने के लिए प्ले बटन दबाएं

સુમુલ (અમુલ)સુરતના ટ્રક ચાલકે કતારગામ કાંસાનાગર ખાતે સાયકલ સવાર સિનિયર વકીલને કચડી નાંખ્યા.

 

રામપુરા ચોકી શેરીમા રહેતા સિનિયર વકીલ અબ્દુલ નાનજી મુલતાનીનુ મોત.

 

ટ્રકમા કચડતા 10 થી 15 ફૂટ ઘસડી ગયો.

મોબાઈલમા વાત કરતો હતો, તો ડ્રાયવર સાઈડ જોયા વગર વકીલને કચડી નાંખતા તેમનુ ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યુ.

 

 

Leave a Comment

કીડનેપીંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયેલ કુખ્યાત અને રીઢા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ